GSTV
Home » News » વિશ્વમાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી : એક ભારતીયનો સમાવશે, જોરદાર છે પગારની તકો

વિશ્વમાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી : એક ભારતીયનો સમાવશે, જોરદાર છે પગારની તકો

નોકરીને લઈ વર્તમાન સમયે દરેક વ્યક્તિ ચિંતીત છે. બેરોજગારીના કારણે લોકોને મનઈચ્છિત કામ મળતું નથી. તેનું કારણ છે દરેક ક્ષેત્રમાં નોકરી કરતાં લોકોની સંખ્યા મસમોટી હોય છે. કોઈપણ ઓફિસમાં જાઓ લોકોની સંખ્યા વધારે જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું કામ પણ છે જેમાં માત્ર 112 લોકો જ નોકરી કરે છે. જી હાં દુનિયાના 112 લોકો જ આ નોકરી કરી છે અને તેમાં એક ભારતીયનો સમાવેશ પણ થાય છે.

વોટર ટેસ્ટિંગ કરો

આ નોકરી કઈ છે તેવો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ છે વોટર ટેસ્ટિંગ. અત્યાર સુધીમાં તમે ભોજન, વાઈન, ચા જેવી વસ્તુઓનું ટેસ્ટિંગ થતું હોવાનું સાંભળ્યું હશે. પરંતુ આજે જાણો વોટર ટેસ્ટિંગ વિશે. આ કામમાં ભારતનો એક જ વ્યક્તિ કામ કરે છે. તેનું નામ ગણેશ અય્યર છે, તેના જણાવ્યાનુસાર આ પ્રોફેશનની ડિમાંડ આગામી વર્ષોમાં વધશે.

શરૂઆતમાં લોકો હસતાં હતા

ગણેશના જણાવ્યાનુસાર તેનું કામ વોટર ટેસ્ટ કરવાનું હોય છે. શરૂઆતમાં તેના પર લોકો ખૂબ હસતાં. આપણા દેશમાં પીવાના પાણીની અછત છે અને તે વોટર ટેસ્ટર બન્યો છે. ગણેશને તેને મળેલા વોટર ટેસ્ટ કરવાના સર્ટિફિકેટ કોર્ષ વિશે વર્ષ 2010માં જાણકારી મળી હતી. ત્યારબાદ તેણે જર્મનીની એક સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ કર્યો અને વોટર ટેસ્ટર બન્યા. હાલ આ કામ દુનિયાભરના 112 લોકો જ કરે છે.

READ ALSO

Related posts

સોનિયા ગાંધીનો મોદી સરકાર અને અમિત શાહ પર સૌથી મોટો હુમલો, નોર્થ ઇસ્ટ મામલે ફેંક્યો લલકાર

Mansi Patel

મહિને 50 હજારની થશે કમાણી : સરકાર આપશે 80 ટકા સુધીનો લોન, જાણો કયો છે આ વ્યવસાય

Bansari

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!