GSTV
Home » News » વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

ગ્રાન્ટેડ અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટેનાં આદેશ કરાયો. અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ઓનલાઈન હાજરીનો પ્રથમ પ્રયોગ કરાયો હતો. આ પ્રયોગ સફળ જતા રાજયની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઓનલાઈન હાજરી શરૂ કરાઈ હતી. અને હવે ખાનગી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવામાં આવશે. આ પધ્ધતિને કારણે વિભાગને પ્રત્યેક સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરીની માહિતી હાથવગી રહેશે તેમજ સરકાર પાસે રોજ રોજનો ડેટા પણ જમા થતો રહેશે.

READ ALSO

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari

યાન માર્ટેલ : જે ભારત આવ્યો અને લાઈફ ઓફ પાય જેવી બુક લખીને ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!