GSTV

ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી પર ભગવાનના થશે ઓનલાઈન દર્શન

Last Updated on August 9, 2020 by

જન્માષ્ટમીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વાર ભગવાનના જન્મોત્સવના દર્શન ભગવાન ઓનલાઇન આપશે. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ભક્તોને ઘરે બેઠા ઓન લાઇન દર્શન કરવા મંદિર પ્રશાસને અપીલ કરી છે.

જો કે ભક્તોની ભીડ ન થાય તે માટે મંદિરમાં બેરીકેડ લગાવવાનું શરુ કરી દેવાયુ છે. આ વર્ષે સાદગીપૂર્વક ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે. ઇસ્કોન, જમાલપુરના જગન્નાથજી મંદિર, કલ્યાણપુષ્ટિ હવેલી સહીત મંદિરમાં જન્માષ્ટમીની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ઇસ્કોન મંદિરમાં એક સાથે યુ.કે.ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી ભક્તો એક સાથે દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.

READ ALSO

Related posts

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!