GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ઈનામની લાલચ અમદાવાદના વેપારીને પડી ભારે, ઠગબાજોએ બેન્ક એકાઉન્ટ કરી નાખ્યું ખાલી

અમદાવાદમાં વધું એક ઓનલાઈન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. સોલામાં રહેતા અને કાપડનો શો રૂમ ધરાવાતા વેપારી પાસેથી ઠગબાજોએ 1 લાખ 98 હજાર રૂપિયા સેરવી લીધા છે. ઠગબાજોએ છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીને ફોન કરીને કહ્યું કે તમને ઈનામમાં 1800 રૂપિયા અને સિવણ મશીન લાગ્યું છે.

વેપારી તેમની વાતોમાં ભોળવાઈ ગયો અને ઠગાબાજોએ વેપારીની બેંક ડીટેઈલ માંગી લીધી. બાદમાં વેપારીના મોબાઈલમાં ઓટીપી આવ્યો. જે ઓટીપી તેણે ઠગબાજોને આપ્યો અને ગણતરીની મીનીટોમાં વેપારીના ખાતામાંથી 1 લાખ 98 હજાર રૂપિયા ટુકડે ટુકડે ઠગબાજોએ પડાવી લીધા. વેપારીને જ્યારે જાણ થઈ કે તે છેતરપિંડીનો શિકાર થયો છે ત્યારે તે તુરંત પોલીસને આ મામલે જાણ કરી હતી અને પોલીસે હાલ વેપારીની ફરિયાદ નોંધીને ઠગબાજોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.

READ ALSO

Related posts

OMG! આ ગામમા સરપંચે કહ્યું મને લગ્નમાં નથી બોલાવ્યો તો હું સહી નહી કરું…

Ankita Trada

યુનિ.માં થયેલી મારામારીનો મામલો, રજુઆત કરવા આવેલા NSUI ના કાર્યકરોની પોલીસે કરી અટકાય

pratik shah

ઈનકમ ટેક્સની આ છૂટ ફરીથી નહિ મળે, 30 સપ્ટેમ્બર સુધીમાં ઉઠાવો આનો લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!