GSTV
Surat Trending ગુજરાત

ઓનલાઈન શિક્ષણ અંગે રાજ્ય સરકારે કરેલા ઠરાવને રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ

ફી

ઓનલાઈન શિક્ષણ અંગે રાજ્ય સરકારે કરેલા ઠરાવને રદ કરવા સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ જણાવ્યું કે, સરકારે જે રીતે વિધાર્થી વાલીઓની ચિંતા કરી છે. તેવી જ રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલ 15 લાખ કર્મચારીઓની પણ ચિંતા કરવી જોઈએ.

શાળા સંચાલકોની મનમાની સામે સરકારે જાતે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજયુંકેશન આપવાનો નિર્ણય કર્યો. સુરતના વાલીઓએ શિક્ષણ પ્રધાનના આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો છે. ભવિષ્યમાં પણ સરકાર વાલીઓ અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી. ટીવી અને રેડીયોના માધ્યમ થકી વિના મૂલ્યે ઓનલાઈન એજયુકેશન ફાળવવાની શિક્ષણ પ્રધાનની જાહેરાત બાદ વાલીઓને મોટી રાહત મળી છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો

Hardik Hingu

70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ

GSTV Web Desk

ગાંધીનગરમાં ઓક્ટોબરમાં યોજાઈ શકે છે ડિફેન્સ એક્સ્પો, 60 દેશો આવશે ગુજરાત

Zainul Ansari
GSTV