GSTV

6 મહિના બાદ ખેડૂતો સામે સરકાર ઘૂંટણીયે, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો

ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે.

ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે માર્ચની સરખામણીએ 28.4 લાખ ટન ડુંગળીના વાવેતરની સરખામણીએ આ વર્ષે માર્ચ સુધીમાં 40 લાખ ટનથી પણ વધારેની ઉપજ થવાની શક્યતા છે. સૂત્રો તરફથી તો એવી પણ જાણકારી મળી રહી છે કે, ડુંગળી પર લાગેલા નિકાસ પર ટેકાના ભાવ ઓછા કરવા અથવા તો સમાપ્ત કરવા પર પણ વિચારી કરી રહ્યા છે.

વરસાદ અને પૂરના કારણે ડુંગળના પાકને અસર

આ બેઠકમાં પાસવાન, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પિયુષ ગોયસ અને મંત્રીમંડળના સચિવ રાજીવ ગૌબા હાજર રહ્યા હતા. સપ્ટેમ્બર 2019માં સરકારે ડુંગળની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તથા પ્રતિ ટન ડુંગળી પર 850 ડૉલરની એમઈપી લગાવ્યું હતું. તે સમયે માંગ અને આપૂર્તિમાં વધુ હોવાના કારણે ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં વધુ પડતા વરસાદ અને પૂરના કારણે ડુંગળનો પાક પ્રભાવિત થયો હતો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!