GSTV
Gujarat Government Advertisement

આ માર્કેટિંગ યાર્ડના સત્તાધીસો હવામાન વિભાગની આગાહીને ઘોળીને પી જતા 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી

Last Updated on March 5, 2020 by

ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ડુંગળી બગડી

  • ભાવનગરમાં માવઠાનો માર
  • માકર્ેટ યાર્ડમાં ટનબંધ ડુંગળી પલળી
  • ખેડૂતોમાં ભારે રોષ
  • રોજની ૨૦ થી ૨૫ હજાર ગુણી ડુંગળીની આવક
  • ભાવનગર યાર્ડમાં નથી ડુંગળી રાખવાની યોગ્ય વ્યવસ્થા

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!