GSTV
Gujarat Government Advertisement

જૂથવાદ: વિરોધ કરવા નિકળેલી કોંગ્રેસમાં ખુદ અંદરખાને ચાલી રહ્યા છે વિરોધ, આ નેતાઓ ડોકાયા પણ નહીં

Last Updated on June 11, 2021 by Pravin Makwana

રાજકોટમાં કોંગ્રેસે યોજેલા વિરોધ પ્રદર્શનમાં પક્ષમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ પૂર્વ વિપક્ષના નેતા વશરામ સાગઠીયા હાજર રહ્યા નહોતા.

તાજેતરમાં વિપક્ષના નેતાની વરણીને લઇને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિપક્ષના નેતાના પતિની ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. કોંગ્રેસના વિખવાદ અંગે અગ્રણી હેમાંગ વસાવડાએ જણાવ્યું કે આ મામલે હાઇકમાન્ડને રજૂઆત કરવામાં આવશે.

વિપક્ષના નેતાની વરણી હાઇકમાન્ડે કરી છે. હેમાંગ વસાવડાએ સ્વીકાર્યું કે દરેક પક્ષમાં જૂથવાદ છે એમ કોંગ્રેસમાં પણ જૂથવાદ છે. જૂથવાદને કારણે આજના કાર્યક્રમમાં અમુક નેતાઓ હાજર નથી રહ્યા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!