GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ONGC કરશે અસમમાં 13,000 કરોડ રૂપિયાનું રોકાણ, આખા રાજ્યમાં ખોદાશે 220થી વધારે કુવાઓ

ઓએનજીસીએ બુધવારે જાહેરાત કરી છેકે, તે આગલા પાંચ વર્ષ દરમ્યાન અસમમાં 13,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ જણાવ્યુકે, તેલ અને ગેસની શોધ માટે આખા રાજ્યમાં 220થી વધારે કુવાઓ ખોદવામાં આવશે.

કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યુકે, તેમણે રાજ્યમાં પોતાની શોધ તેમજ ઉત્પાદન ગતિવિધિઓને વિસ્તાર આપવા માટે અસમ સરકારની સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, નવું રોકાણ આખા રાજ્યમાં 220થી વધારે તેલ અને ગેસનાં કુવાઓનાં ખોદકામ માટે કરવામાં આવશે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છેકે, ઓએનજીસી 2022 સુધીમાં તેલની આયાત 10 ટકા ઘટાડીને પ્રધાનમંત્રીના નિવેદન તેમજ પૂર્વોત્તર હાઈડ્રોકાર્બન વિઝન 2030ને ધ્યાનમાં રાખીને પોતાની ગતિવિધિઓ વધારવા પર જોર આપી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદ : એસટી બસની સોમવારથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

સીમા પર ચીન સાથે તણાવની વચ્ચે રક્ષા મંત્રાલયે આપ્યો 156 BMP ગાડીઓનો ઓર્ડર

Mansi Patel

Corona વાયરસે આ દેશમાં તોડ્યા બધા જ રેકોર્ડ, એક દિવસમાં નોંધાયા 33,274 નવા મામલા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!