GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

દેશમાં બૉયકોટ ચાઈનાની વાતો હવામાં, આ ચીની કંપનીનો સેલ લાગતા જ 1 મિનિટમાં વેચાઈ ગયા બધા સ્માર્ટ ટીવી

થોડા દિવસો પહેવા વનપ્લસે પોતાની U અને Y સીરીઝ હેઠળ નવા એંડ્રોયડ સ્માર્ટ ટીવી ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે.ભારતમાં આ સમયે બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યુ છે, પરંતુ લાગે છે કે, કેટલાક લોકોને આ વાત સમજમાં આવી રહી નથી. આ તે જ લોકો છે જે જેમણે સેલ લાગતા જ વનપ્લસના સ્માર્ટ ટીવીને ખરીદી લીધા છે. વનપ્લસ ઈંડયાએ ટ્વીટ થકી દાવો કર્યો છે કે, ફ્લેશ સેલમાં One Plus ટેલિવિઝન 1 મિનિટમાં બધા જ વેંચાઈ ગયા છે.

એલ્યુમીનિયમ એલોય ફ્રેમનો વપરાશ કર્યો છે

જણાવી દઈએ કે, આ સેલમાં વનપ્લસના 55 ઈંચ 4K મોડલ, 43 ઈંચનુ ફુલ HD મોડલ અને 32 ઈંચનુ HD મોડલ ઉપલબ્ધ કર્યુ છે. કંપનીએ દાવો કર્યો છે કે, વનપ્સની U સીરીઝમાં આવેલ 55 ઈંચવાળા ફ્લેગશિપ મોડલમાં સુપર સ્ટ્રીમલાઈન્ડ મેટલ ચેસિસ અને એલ્યુમીનિયમ એલોય ફ્રેમનો વપરાશ કર્યો છે. આ સ્માર્ટ ટીવી કોર્બ ફાઈબર ટેક્સ્ચર્ડ મેટીરિયલની લેયરલથી કવર્ડ છે. તે સિવાય, પોર્ટ્સને પ્રોટેક્ડ અને હાઈડ કરવા માટે રિમૂવબલ કવર આપ્ય છે. આ દાવાઓથી કંપની બાયકોડ ચાઈનીઝ પ્રોડક્ટ્સ કેમ્પેનના ચાલતા પોતાના પ્રોડક્ટ્સ ભારતમાં વેચવામાં સફળ રહી છે.

READ ALSO

Related posts

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan

પશ્ચિમ બંગાળ: મમતા સરકારે પંદર દિવસમાં 4 વખત બદલી લૉકડાઉનની તારીખો, વિપક્ષે કર્યો આક્ષેપોનો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!