OnePlus ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કરવાનો છે. 7 ફેબ્રુઆરીના રોજ ચીનમાં તે રજૂ કરવામાં આવશે. તેનુ નામ OnePlusACe2 છે. આ OnePlus11R5Gના રીબ્રાંડેડ કે ટવીક્ડ વર્જન કહેવામાં આવે છે. જણાવી દઇએ કે આ ફોન તે જ દિવસે ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. વનપ્લસે ફોનની તસ્વીર શેર કરી છે. જેમાં ફોનના ફિચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ OnePlusAce2 ના ફિચર્સ

OnePlus Ace2 Specs
OnePlusAce2માં કવ્ડૅ ડિસ્પલે મળશે, જેમાં પંચ હોલ મળશે. ફોનમાં 120hz રિફ્રેશ રેટની સાથે 6-7 ઇંચની OLED ડિસ્પલે મળશે. આ દૂનિયાનો પહેલો એવો સ્માર્ટફોન હશે, જે કોન્સનેંસ ટચ રજૂ કરે છે. એટલે જમને ખુબ સારો ટચ એકસીપીરિયંસ મળશે. તેમાં 1450નિટ્સની બ્રાઇટનેસ મળશે. તેમાં એક અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કૈનરથી રહિત હશે.
OnePlus Ace 2 Battery
રિપોર્ટની માનીએતો ફોન સ્નેપડ્રેગન 8 પ્લસ જેન 1 ચિપસેટ દ્રારા સંચાલિત હશે, જેમાં 16 GB સુધીની રૈમ મળશે. આ સિવાય 512GB સુધીની સ્ટોરેજ મળશે. બેટરીની વાત કરીએ તો ફોનમાં 100W ફાસ્ટ ચાર્જિગ સપોર્ટની સાછે 5000MAhની બેટરી મળશે.

OnePlus Ace 2 Camera
OnePlus Ace 2 માં ટ્રિપલ કેમેરા યૂનિટ મળશે, જેમાં 50MP OIS રેડી લેંસ, 8MP કે 12MPનો અલ્ટ્રા વાઇડ લેંસ અને 2MPનો મેક્રો લેન્સ મળશે. ફોન Android 13 OS પર ચાલશે. ફોન IR બ્લાસ્ટર અને એક એલર્ટ સ્લાઇડર સાથે ચાલશે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં