GSTV

OnePlusના આ ચાર ફોનમાં આવી રહ્યા છે અપડેટ: બદલાઈ જશે ખાસ ફીચર્સ

આ મહિનાની શરૂઆતમાં વનપ્લસએ પોતાના OnePlus 7 અને Oneplus 7T સિરીઝ માટે સપ્ટેમ્બર 2020 સિક્યોરિટી અપડેટ જાહેર કર્યા છે. હવે કંપની આ ચારેય ડિવાઇસ (OnePlus 7/ 7 pro અને OnePlus 7T / અને 7T pro) માટે નવા અપડેટ જાહેર કર્યા છે. જે બગ ફિક્સની સાથે મળશે.

યુઝર્સ માટે 2 અપડેટ્સ

સામાન્ય રીતે કંપની એક મહિનામાં એક જ સ્ટેબલ અપડેટ જાહેર કરે છે પરંતુ આ વખતે યુઝર્સને 2 અપડેટ્સ મળી રહ્યા છે. નવા સોફ્ટવેર અપડેટની વાત કરીયે તો આ OxygenOS 10.3.6  (વૈશ્વિક અને ભારત માટે) અને OxygenOS 10.0.9 (યુરોપ માટે) એક સાથે આવશે. તેમાં સપ્ટેમ્બરનો જ સિક્યોરિટી પેચ મળશે.

OnePlus 7 અને 7 Pro માં શું થશે બદલાવ

  • ઓપ્ટિમાઇઝડ પાવર કન્સમ્પશન અને બેટર યુઝર એક્સપિરિયન્સ
  • ફ્લેશબેકની સમસ્યા થશે દૂર
  • અપડેટેડ એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ

OnePlus 7T અને 7T Pro માં શું થશે બદલાવ

  • ઓપ્ટિમાઇઝડ પાવર કન્સમ્પશન અને બેટર યુઝર એક્સપિરિયન્સ
  • એલાર્મ ક્લોક ન વાગવાની સમસ્યા થશે દૂર
  • ફ્લેશબેકની સમસ્યા થશે દૂર
  • અપડેટેડ એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ

OnePlus 7T Pro  સ્પેસિફિકેશન

પરફોર્મન્સSnapdragon 855 Plus
સ્ટોરેજ256 GB
કેમેરા48MP + 16MP + 8MP
બેટરી4085 mAh
ડિસ્પ્લે6.67″ (16.94 cm)
રેમ8 GB

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!