GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

નરોડાનાં GIDCમાં 1.75 લાખ રૂપિયાની થઈ ચોરી,સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

અમદાવાદના દિવસેને દિવસે ક્રાઇમનો રેટ વધતો જઈ રહ્યો છે. ત્યારે નરોડા જીઆઇડીસીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ગઠિયો ખુલ્લી દુકાનમાંથી  ફક્ત ત્રણ મિનિટમાં જ 1. 75 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો.

જો કે આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.  ઘટનાની જાણ થતા પોલીસ તત્ત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અરેરાટી છોડાવી દેશે આ Video, નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે મહિલાને કારથી કચડીનાખી

Arohi

ક્રુડ ઓઈલના ભાવોમાં આવી તેજી, શું ફરી વધશે પેટ્રોલ-ડીઝલનો ભાવ ?

Mansi Patel

કોરોનાકાળમાં પણ આ કંપનીના શેરમાં આવ્યો 90 ટકાનો ઉછાળો, સૌથી વધુ ભરોસાપાત્ર કંપનીમાં મોખરે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!