GSTV
Home » News » બારડોલી તાલુકાના જોળવા ગામે એક શખ્સે પાંચથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું મોત બે ઘાયલ

બારડોલી તાલુકાના જોળવા ગામે એક શખ્સે પાંચથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું મોત બે ઘાયલ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જોળવા ગામે એક શખ્સે પાંચથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જેમને ચલઠાણની સંજીવની હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસના બાતમીદાર હોવાનો વહેમ રાખી એક શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક અનુમન છે.

સુરત જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તો ઓરિસ્સાના વતની હોવાનું જણાયું છે.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, રવી સિઝનમાં થશે મોટો ફાયદો

Mayur

દિવાળીમાં આ વર્ષે એવો સંયોગ છે કે વેપારીઓ થશે ચાંદી જ ચાંદી, પુષ્યનક્ષત્ર 2 દિવસ રહેશે

Mayur

ઓ બાપ રે..વડોદરામાં પાણી મામલે પાણીપત સર્જાતાં મેયરની એવી હાલત થઈ કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!