GSTV

ગીર સોમનાથ : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા, સીંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો

ગીર સોમનાથના કોડિનારના સીંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. તો સીંગોડા નદી પર આવેલા ઘાટવડ ગામ પાસેનો રૂડેશ્વર ચેકડેમનો આહલાદક નજારો સામે આવ્યો હતો. ચેકડેમના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદને પગલે નદીનાળા ડેમ અને ચેકડેમમાં પાણીની પષ્કળ આવક થઇ હતી.

ઉનામાં સારા વરસાદના કારણે ખત્રીવાડા ગામ વચ્ચેથી પસાર થતી રુપેણ ભાડીયા નદીમા ઘોડાપુર આવ્યું હતુ. ગ્રામજનો નદીના બંન્ને કાંઠે દોરડુ બાંધી જીવ જોખમે નદી પસાર કરે છે. ખત્રીવાડા ગામની નદી પર ઉંચો પુલ બનાવવા ગ્રામજનોની માંગ છે. છતા ઉચોપુલ બન્યો નથી.

READ ALSO

Related posts

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!