GSTV
Home » News » ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

એક 20 વર્ષીય મહિલા એક જ સમયે 4 બૉયફ્રેન્ડ સાથે રિલેશશિપમાં રહે છે. મહિલા એક પાર્ટનર સાથે પ્રેગનેન્ટ થઇ ગઇ છે અને તેનું કહેવું છે કે તેઓ પાંચેય (4 બૉયફ્રેન્ડ અને મહિલા) સાથે મળીને બાળકને ઉછેરશે.

ટોરી ઓજેડા નામની મહિલાએ કહ્યું કે, બાળકના ઉછેર માટે અમે બધા જ ઘણાં ઉત્સાહિત છીએ. બ્રિટિશ મીડિયાએ મહિલા વિશે લખ્યું છે કે મહિલાએ તે કહેવતને નવી વ્યાખ્યા આપી છે કે એક બાળકના ઉછેર પાછળ આખા ગામે લાગવું પડે છે.

ટોરી પોતાના 3 બૉયફ્રેન્ડ સાથે અમેરિકાના ફ્લોરિડામાં આવેલા જેકસનવિલાના ઘરમાં રહે છે. જ્યારે ચોથો બૉયફ્રેન્ડ અલગ રહે છે. તેમના કેટલાંક સંબંધીઓને તેમનો આ અનોખો સંબંધ પસંદ નથી પરંતુ ટોરીનું કહેવું છે કે તેમના બધા જ મિત્રો તેના તમામ પાર્ટનર વિશે જાણે છે.

પહેલાં પાર્ટનર માર્ક (18) સાથે ટોરીની મુલાકાત હાઇ સ્કૂલમાં થઇ હતી. તેના બે મહિના બાદ ટ્રેવિસ (23) સાથે પણ મહિલા રિલેશનશિપમાં આવી ગઇ.

તે બાદ ટોરી મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એથન (22) અને ક્રિસ્ટોફર (22)ના પ્રેમમાં પડી. ક્રિસ્ટોફર જ થનાર બાળકનો પિતા છે. ટોરી ફેબ્રુઆરીમાં બાળકને જન્મ આપી શકે છે.

ટોરીએ જણાવ્યું કે પ્રેગનેન્સીના સમયના આધારે સંભવત: ક્રિસ્ટોફર જ બાળકનો બાયોલોજીકલ પિતા છે. પરંતુ જેવું હું વિચારી રહી છું, અમે બધા જ સાથે મળીને બાળકનો ઉછેર કરીશું. એટલે કે ચારેય બાળકના પિતા હશે.

Read Also

Related posts

સોશિયલ મીડિયા પર આ કારણે ટ્રોલ થઈ ટીવીની ક્વીન, યુઝર્સે કહ્યુ- આના કરતા સારું ન કરો

Ankita Trada

અપાચેની એન્ટ્રી માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મન, જાણો આ ઘાતક લડાકુ હેલિકોપ્ટર પર મોદીએ કેમ ઉતારી પસંદગી

Bansari

સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે પહેલી પસંદ, જાણો FDનાં ફાયદાઓ અને નુકસાન વિશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!