GSTV

ગુજરાતના આ બંદરો પર લાગ્યું એક નંબરનું સિગ્નલ, દરિયો તોફાની બનવાના એંધાણ, માછીમારોને કરાયા એલર્ટ

ખરાબ હવામાનના કારણે જાફરાબાદ અને પીપાવાવ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. તો બીજી તરફ જાફરાબાદની મોટા ભાગની બોટ હાલ દરિયામાં છે. બોટને પરત ફરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયો તોફાની બની શકે છે. જેથી માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.

ભાવનગરના ઘોઘા જેટી પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જેથી હવામાન વિભાગ અને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યુ છે.

READ ALSO

Related posts

રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

pratik shah

બનાસકાંઠા/ કાંકરેજના વડા ગામે કોરોના ભૂલાયો, કાર્યકરો અને આગેવાનો માસ્ક વિના જોવા મળ્યા

pratik shah

મહત્વનો નિર્ણય/ ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વ્હોટસએપથી લેવાશે, સેવ કરી લેજો આ નંબર નહીં તો ભરાશો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!