બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત અંગે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, રાહુલ ગાંધીની દક્ષિણ ભારત સાથે આટલો પ્રેમ છે તો તેમણે વાયનાડની પસંદગી કેમ કરી? રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડર જોઈને વાયનાડ ભાગ્યા છે.
વાયનાડમાં લઘુમતીની જનસંખ્યા વધારે હોવાથી રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિશંકર પ્રસાદે કોંગ્રેસને સવાલ પૂછતા જણાવ્યુ કે, કેટલાક લોકો ચૂંટણી આવે એટલે કથિત હિંદુ અને જનોઈધારી બને છે. અને મંદિરમાં જાય છે. 2011ની વસતી ગણતરી મુજબ વાયનાડમાં 49 ટકા હિંદુ જનસંખ્યા છે.
જ્યારે બાકીના 51 ટકા જનસંખ્યા અન્ય સમુદાયની છે. જેથી રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરથી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
READ ALSO
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?
- એકનાથ વિરુદ્ધ ઉદ્ધવ! રાજકીય લડાઈ હવે કાયદાકીય તરફ, અઘાડી સરકાર બચાવવાનો પ્રયાસ તો બીજી તરફ નવા સમીકરણ ગોઠવવાની તૈયારી
- અતિઅગત્યનું/ આધાર સાથે જોડાયેલી આ બે મોટી સેવાઓ UIDAI એ કરી નાંખી બંધ, તમારા પર પડશે સીધી અસર
- પૈસા કમાઓ/ 1 રૂપિયાની નોટ તમને મિનિટમાં બનાવી દેશે લખપતિ!, જાણો કેવી રીતે
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન