GSTV

કચ્છમાં ગુનેગારો બેફામ, ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખોની લૂંટ

પૂર્વ કચ્છમાં ગુનેગારો બેફામ બન્યા છે. ગાંધીધામમાં દિન દહાડે આંગડિયા પેઢીમાં 10 લાખથી વધુ રોકડની લૂંટ થઈ છે. બાબુલાલ આંગડીયા પેઢીમાં છરીની અણીએ લૂંટ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોને લૂંટ કરી ફરાર થઈ ગયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

આલિયા, દીપિકાને પાછળ રાખીને આ યાદીમાં નંબર 1 બની ‘દિલ બેચારા’ અભિનેત્રી સંજના સાંઘી

Pravin Makwana

બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાનની શરૂઆત, વરસાદનું વહી જતુ પાણી રોકી ભૂગર્ભમાં ઉતારવામાં આવશે

Nilesh Jethva

બિગ બોસના 60 દિવસનો રિવ્યૂ : TRPમાં ન મળી જગ્યા, સ્પર્ધકો અત્યંત બોરિંગ રહ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!