GSTV

ધોરાજી – જેતપુર હાઈવે પર કારમાં જ સળગી ગયો ચાલક, આ કારણે ન ખુલ્યો દરવાજો

ધોરજી જેતપુર હાઈવે પર એક સ્વીફ્ટ કારમાં એકાએક આગ લાગી હતી. આગના કારણે કારમાં સવાર કાર ચાલક પણ કારની અંદર સળગીને મોત ભેટ્યો છે. અચાનકથી કારમાં આગ લાગી જવાને કારણે કારનો દરવાજો ખુલી ન શક્યો જેના કારણે કારચાલકનું મોત નિપજ્યું.. જે કારમાં આગ લાગી તે કારનો નંબર છે GJ12 3017. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. મહત્વનું છે કે કારમાં આગ કેવી રીતે લાગી તે કારણ હજુ પણ અકબંધ છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!