GSTV

ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણમાં એકનું મોત, બીજેપીના કાર્યકરોએ કર્યો ચક્કાજામ

Last Updated on October 27, 2019 by

પશ્ચિમ બંગાળમાં ફરીથી ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. જેમાં ભાજપના એક કાર્યકરનું મોત થયું. બાદમાં રોષે ભરાયેલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યા. કાલીપુરમાં ભાજપ-ટીએમસીના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. અને મામલો બિચક્યો હતો. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લીધી. પરંતુ મામલો વધુ ન વણસે તે માટે તાત્કાલીક આરએએફની એક ટીમને ઘટના સ્થળે તૈનાત કરી દેવાઈ.

READ ALSO

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!