GSTV
Home » News » ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

ખેરાલુની કુમાર શાળા નંબર 1માં બેટરી લો થતા 1 કલાક વોટિંગ બંધ રહ્યું હતું. બુથ નંબર 178નું ઇવીએમ મશીન 1 કલાક માટે બંધ થયું હતું. જેને લઈને મતદારોને રાહ જોવી પડી હતી. ઈવીએમ ખોટકાવાની જાણ થતા નવું ઈવીએમ મુકવાની તજવીજ હાથ ધરવમાં આવી હતી. ઈવીએમ એક કલાક ખોટકાવાના લીધે બુથ 178ના મતદારોને એક કલાક સમય આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી 42.81 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

READ ALSO

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!