GSTV
Gujarat Government Advertisement

હિટ એન્ડ રન : પૂર ઝડપે આવતા ટેન્કરે રાહદારીને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

Last Updated on October 7, 2019 by

પોરબંદર વેરાવળ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે રાહદારીને ટક્કર મારી હતી. જેમાં રાહદારીનું મોત થયું છે. રાહદારી સમાજના મહોત્સવમાં પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટે આવી રહેલા ટેન્કરે રાહદારીને ટક્કર મારી હતી. ટક્કર મારવાના લીધે રાહદારી રોડ પર ફસડાતાં ટેન્કરનું પાછલું પૈડું રાહદારીના માથા પર ફરી વળ્યું હતું. જેના લીધે ઘટનાસ્થળે જ રાહદારીનું મોત નીપજ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!