GSTV

સુરતમાં ચારમાળની ઈમારત ધરાશાયી થતા એકનું મોત, ત્રણ વ્યક્તિને કરાયા રેસ્ક્યું

Last Updated on January 18, 2020 by

સુરતના કતારગામ વસ્તાદેવડી વિસ્તારમાં ચાર મારના બિલ્ડીગનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિન મોત થયું છે. કાટમાળી નીચેથી ત્રણ લોકોને બહાર કઢાયા છે. ત્રણ વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા તેમાંથી એક મહિલાનો સમાવેશ થાય છે. મહિલાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર સાંઈપુરના રહેવાસી શિવ ભોલેનું મોત થયું હતુ.

ઘટનાની જાણ થતા મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મેયરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ફાયરબ્રિગેડે જર્જરીત બિલ્ડીંગ માટે અગાઉ નોટિસ આપી હતી..ત્રણેક માલિક બદલાઈ ગયા હોવાથી આસપાસના લોકોને કારખાનું કોનું છે તેની જાણકારી નહોતી.આ બિલ્ડીંગનો કોર્ટ કેસ ચાલતો હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!