GSTV
Home » News » ઊંઝા નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત, સર્જાયા ટ્રાફિકજામના દ્રસ્યો

ઊંઝા નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત, સર્જાયા ટ્રાફિકજામના દ્રસ્યો

મહેસાણા ઊંઝા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. એક કારનું ટાયર ફાટતા કાર અન્ય બે કાર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

READ ALSO

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!