GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

દોઢ વર્ષ પહેલાની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કોણ આરોપી

અમદાવાદમા દોઢ વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યા થઈ હતી. એક સગીરે ગુસ્સામા યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. અત્યાર સુધી આ હત્યાનો ભેદ ઉકેલાયો ન હતો પરંતુ હાલ ખોખરા પોલીસે હત્યા કરનાર સગીર સહિત બે વ્યકિતની ધરપકડ કરી છે અને સાથે સાથે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરીની શોધખોળ શરૂ કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ ખોખરામાં રહેતો 26 વર્ષીય ગૌરાંગ મકવાણા નામનો યુવાન હાટકેશ્વર બ્રિજ નીચેથી પસાર થઈ રહયો હતો ત્યારે હત્યારો તેનો મિત્ર વિજય વણકર સાથે ગૌરાંગ પોતાના મોબાઈલમાં ખોવાયેલા હતા. મેસેજ વાંચી રહયા હતા. આ દરમ્યાન બન્ને એકબીજા સાથે ટકરાયા. ગૌરાંગે કહયુ જોઈને ચાલ આવી નજીવી વાત પર બન્ને વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે સગીરે તેની પાસે રહેલી છરી ગૌરાંગને ઝીંકી દીધી. જેના કારણે ગૌરાંગનુ મોત નિપજયુ હતું.

READ ALSO

Related posts

LACમાં ચીનની હરકત ઉપર ભારતીય વાયુસેનાની બાજનજર, સતત ચાલતો યુદ્ધાભ્યાસ

Mansi Patel

HDFC, કેનરા બેંક અને મહારાષ્ટ્ર બેંકે લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, જાણો નવા દરો

Dilip Patel

એરટેલે ‘પ્લેટિનમ’ મોબાઈલ ગ્રાહકો માટે ‘ પ્રાયોરિટી 4-G નેટવર્ક’ લોન્ચ કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!