GSTV
Home » News » ભાવનગરમાં 317 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની પોલીસે કરી ધરપકડ

ભાવનગરમાં 317 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની પોલીસે કરી ધરપકડ

ભાવનગર પોલીસે બાતમીને આધારે 317 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચી લીધો છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી સંજય પાંડર તેની વાડીમાં જુવાર-કપાસની આડમાં ગાંજાનું પણ મોટા પાયે વાવેતર કરે છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરી અને પોલીસની બાતમી ખરી નીવડી..વાડીમાં આરોપીએ જુવાર કપાસના વાવેતરની વચ્ચે ગાંજાના 405 છોડ વાવ્યા હતા જેની કુલ કિંમત આશરે 16 લાખ જેટલી થાય છે. પોલીસે આરોપી સંજયની હાલ ધરપકડ કરી છે..અને તેની સામે એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!