આ તારીખે PM મોદી જામનગરના પ્રવાસે આવી શકે તેવી શક્યતાઓ સર્જાઈ

PM મોદી જામનગરના પ્રવાસ પર આવે તેવી સંભાવનાઓ વ્યકત કરાઇ રહી છે. મોદી આગામી 4 માર્ચે જામનગર આવે તેવી શક્યતાઓ છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્રએ પણ કમર કસી છે અને શહેરમા સાફસફાઈનો આરંભ કરી દીધો છે. આ સાથે પાલિકાએ શહેરના પ્રદર્શન મેદાન સહિત અન્ય સ્થળો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાનો પણ આરંભ કરી દીધો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter