GSTV
Home » News » જવાહર ચાવડાનાં નિવેદન પર હાર્દિક પટેલે પણ બે બોલ કહ્યાં

જવાહર ચાવડાનાં નિવેદન પર હાર્દિક પટેલે પણ બે બોલ કહ્યાં

Hardik Patel

રાજ્યસરકારના પ્રધાન જવાહર ચાવડાએ મીડિયા પર કરેલી ટિપ્પણી પર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. અને જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો છે. હાર્દિકે કહ્યું કે કોઈને મીડિયા પ્રત્યે નારાજગી હોય. પરંતુ મીડિયા જ સમાજના પ્રશ્નો ઉઠાવે છે. જોકે હવે જવાહર ચાવડાને પ્રધાન પદ મળી ગયુ છે. એટલે તેઓના સૂર બદલાયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ : રથયાત્રામાં સાબરમતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે મલખંભના દિલધડક દાવ

Nilesh Jethva

રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, 142 કિલો અખાધ્ય લીચીનો નાશ કરાયો

Nilesh Jethva

સુરતમાં બનેલી આગની ઘટના અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનો લૂલો બચાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!