GSTV

ઘુસણખોરી મુદ્દે નેતા બોલ્યા, કેટલાક લોકો ભારતને ધર્મશાળા બનાવવાની કોશિશ કરી રહ્યા છે

Last Updated on July 7, 2019 by Alap Ramani

એનઆરસી મુદે છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણસિંહે પ્રતિક્રિયા આપી છે. રમણસિંહે જણાવ્યુ કે, કેટલાક લોકો ભારતને ધર્મશાળા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જે લોકો બહારથી આવ્યા છે તેમણે બહાર જવુ પડશે.

દેશમાં ઘૂસણખોરી કરનાર માટે કોઈ જગ્યા નથી. રમણસિંહે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસ એનઆરસી મુદે રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસેની સરકારના કારણે અસમમાં અનેક લોકોએ ઘૂસણખોરી કરી છે.

મહત્વનું છે કે, એનઆરસીની યાદી જાહેર કરવામાં આવતાની સાથે વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ.  એનઆરસી મુદે મમતા બેનર્જીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Related posts

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!