GSTV
Home » News » અષાઢી બીજના દિવસે ૩૪ મી ભવ્ય રથયાત્રા , આ શહેરમાં થઈ રહી છે તડામાર તૈયારી

અષાઢી બીજના દિવસે ૩૪ મી ભવ્ય રથયાત્રા , આ શહેરમાં થઈ રહી છે તડામાર તૈયારી

ભાવનગરમાં આગામી અષાઢી બીજના દિવસે ૩૪ મી ભવ્ય રથયાત્રા શહેરના માર્ગો પર નીકળશે..જેને લઇને રથયાત્રાની તડામાર તૈયારીઓનો પ્રારંભ રથયાત્રા સમિતિ દ્વારા કરી દેવામાં આવ્યો છે..

સત્યનારાયણ રોડ પર રથયાત્રા કાર્યાલયનો પ્રારંભ કેન્દ્રીયમંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા, સાંસદ ભારતીબેન શિયાળ તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો… આ તકે કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે ભાવનગરમાં છેલ્લા ૩૪ વર્ષથી પરંપરાગત રીતે રથયાત્રા શહેરના માર્ગો પર અષાઢી બીજના દિવસે નીકળી રહી છે.

જેમાં તમામ સમાજના લોકો જોડાય છે એ ખુશીની વાત છે… આગામી દિવસોમાં રથની સાફસફાઈ, ધ્વજા પતાકા લગાવવા તેમજ શહેરના વિવિધ ભાગોમાં બેનરો લગાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

READ ALSO

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!