GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

વલસાડના કોસંબામાં નારિયેળી પૂનમના દિવસે માછીમારોએ સાગરખેડતા પહેલાં હોડીની પૂજા કરી

સમગ્ર દેશ માં આજરોજ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ ના કોસંબા સ્થિત રણછોડજી મંદિર માં ભક્તો એ ભગવાન ને રાખડી બાંધી હતી તો બીજી તરફ કાંઠા વિસ્તારમાં વસતા સાગરખેડુઓએ નારિયેળી પૂનમ ની ઉજવણી કરી દરિયા દેવ અને હોડી ની પૂજા કરી હતી.

વર્ષોથી નારીયેળી પૂનમ ની ઉજવણી કરવામાં આવે છે આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ  કરે છે. સમાજની પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે અને દરિયા દેવને ઠંડા કરી દરિયામાં માછલી પકડવા જતાં હોય છે.

ત્યારે દરિયા દેવ ને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે  સાથે સાથે તમામ માછીમારો દ્વારા હોડીની પણ પૂજા કરવામાં આવતી હોય છે.

READ ALSO

Related posts

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

Arohi

SBIએ આ ગ્રાહકોને આપી ચેતવણી ! પૈસા પાછા લેવા પર તમારે ભરવો પડશે વેરો, બદલાયા નિયમો

Dilip Patel

VIDEO: કોરોનાના કહેર વચ્ચે માસ્ક પહેરવુ હાલ કેટલુ જરૂરી છે, તે આ વાનર પાસેથી જ શિખી લ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!