GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

જન્માષ્ટમીના દિવસે ગીર સોમનાથમાં સૂર્ય ફરતે ચક્ર દેખાતા લોકોએ કહ્યું, કલ્કિ અવતારના સંકેત

સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાય રહ્યો છે. લોકો કૃષ્ણમય બની ઉત્સવ ઉજવી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા સહિતના અનેક વિસ્તારોમાં સૂર્ય ફરતે ચક્ર દેખાતા લોકોમાં કુતુહુલ જગાવ્યું છે. લોકો તેને અલગ અલગ નજરથી જોઈ રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર લોકો જન્માષ્ટમી દરમિયાન આ ચક્ર જોવા મળતા કલ્કિ અવતારના આગમનનાં સંકેત ગણે છે. તો વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે સૂર્ય ફરતેનું આ ચક્ર વાદળોનો સમૂહ આયનીકરણની પ્રક્રિયા માત્ર છે. અમુક વર્ષે આવી ઘટના બને છે. વાદળોમાં રહેલા પાણીના બિંદુ પરસ્પર આકર્ષણને કારણે આમ બને છે. આગામી દિવસોમાં સામાન્ય વરસાદ વરસી શકે.

READ ALSO

Related posts

વિજ્ઞાન અને તકનિકીથી જીતી શકાશે કોરોનાની અંતિમ લડાઈ, રસી સંશોધનોમાં લાગ્યા છે 30 સમૂહ

Harshad Patel

કોરોનાનો ક પણ ન જાણતા કીડની સ્પેશ્યાલિસ્ટો દર્દીઓની કરી રહયા છે સારવાર, આ તો એક્સપરિમેન્ટ છે જીવ જાય તો દર્દીનો જવાનો છે

Nilesh Jethva

ભારત પાસેથી છિનવાઈ શકે છે T-20 વર્લ્ડ કપ 2021ની મેજબાની, ટેક્સ વિવાદને કારણે ICCએ BCCIને આપી ધમકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!