GSTV
Home » News » એક તરફ રાજ્યમાં જળસંકટ, તો અહીં થાય છે પાણીનો બેફામ વેડફાટ

એક તરફ રાજ્યમાં જળસંકટ, તો અહીં થાય છે પાણીનો બેફામ વેડફાટ

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યનાં અમુક જિલ્લાઓમાં જળ સંકટ વધ્યું છે ત્યારે ગોધરામાં અધધધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગોધરાના ભામૈયા પાસે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

ગોધરા શહેરમાં પાણી સપ્લાય કરતી પાઇપલાઇનના વાલ્વના લીકેજને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણાં લાબા સમયથી આજ રીતે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જે ગોધરા નગરપાલિકાની સ્પસ્ટ બેદરકારી દેખાઇ રહી છે..એક તરફ રાજય સહિત આ જીલ્લામાં પાણીની વિકટ સમસ્યા છે તેની સામે પાણી ખુલ્લામા વહી રહ્યુ છે અને તંત્રને જાણે તેની તમા નથી તેથી લોકોમાં રોષ ફેલાયો છે.

READ ALSO

Related posts

ભારત સિવાય આ દેશોમાં પણ આજે દેખાશે ચંદ્ર ગ્રહણ

Arohi

આજે કુમારસ્વામીની સરકારના ભાવિનો ફેંસલો, બળવાખોર ધારાસભ્યોની અરજી મામલે સુપ્રીમમાં થશે સુનાવણી

Arohi

ચંદ્રગ્રહણની આ રાશિઓ પર પડશે ખૂબ જ ખરાબ અસર, જાણો કઈ રીતે બચી શકાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!