GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કરણી સેનાએ વિરોધ જતાવ્યો

મધ્ય પ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહનો વિરોધ કરવામાં આવ્યો છે. કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવ્યા હતા. કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંગનો વિરોધ કર્યો છે. દિગ્વિજયસિંહ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  જે દરમ્યાન તેમનો મંદસોરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

Related posts

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે સચીન પાયલોટની મુલાકાત બાદ રાજકીય ગરમાવો, શું રાજસ્થાનમાં પણ થશે MP વાળી ?

Mansi Patel

દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું યૂનિવર્સિટીમાં ટ્રાયલ પૂર્ણ, દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે અપાઈ મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!