GSTV
Home » News » લોકસભા ચૂંટણી લડવા બાબતે પરેશ ગજેરાએ કહ્યું, ‘આ વખતે ચૂંટણી નથી લડવી’

લોકસભા ચૂંટણી લડવા બાબતે પરેશ ગજેરાએ કહ્યું, ‘આ વખતે ચૂંટણી નથી લડવી’

રાજકોટમાં પરેશ ગજેરાને ટિકિટ આપવાના સમર્થનમાં લાગેલા પોસ્ટર બાદ પરેશ ગજેરાએ આજે ફરીવાર  લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. તેમણે જણાવ્યુ કે, આ વખતે લોકસભાની ચૂંટણી લડવામાં નહીં આવે. પરંતુ આ પહેલા તેમણે ટિકિટ મળશે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી અને પીએમ નેતૃત્વના વખાણ પણ કર્યા હતા.  પરેશ ગજેરા પાટીદાર સમાજના આગેવાન છે. ગત દિવસે રાજરોટમાં પરેશ ગજેરાના પોસ્ટર લાગવાથી  રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી.

READ ALSO

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવારતો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah