GSTV

21 એપ્રિલે અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, સાણંદમાં કરશે ભવ્ય રોડ શો

Amit Shah Varanasi

ત્રીજા તબક્કાના લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 21 એપ્રિલે સાણંદ ખાતે રોડ શો કરવાના છે. અગાઉ અમિત શાહ ઉમેદવારી પત્ર ભરતા સમયે અમદાવાદમાં રોડ શો કરી ચુક્યા છે. જે બાદ વેજલપુર અને કલોલમાં પણ શાહ રોડ શો કરી ચુક્યા છે. તેમજ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા 21 એપ્રિલે સાણંદમાં રોડ શો કરશે.

Read Also

Related posts

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva

અહેમદ પટેલનું નિધન થતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા પિરામણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!