GSTV
NIB

અમેરિકામાં પણ કોવિડ-19ના ઓમિક્રૉન વેરિયન્ટની દસ્તક, પહેલો કેસ સામે આવતા તંત્ર અલર્ટ

અમેરિકામાં કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. કેલિફોર્નિયાનો એક વ્યક્તિ વાયરસના આ નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યો છે. વ્હાઇટ હાઉસે બુધવારે આ જાણકારી આપી છે. તે જ સમયે, વૈજ્ઞાનિકો સતત નવા પ્રકારો દ્વારા ઉભા થતા જોખમ વિશે અભ્યાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોવિડનો નવો વેરિયન્ટ ઓમીક્રોન 24 થી વધુ દેશોમાં ફેલાઈ ચુક્યો છે.

Related posts

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મહિલાઓનું પણ ખાસ ધ્યાન રાખ્યું, વિશેષ બચત યોજનાની જાહેરાત

pratikshah

IMFના ચોંકાવનારા આંકડા! વર્ષ 2023 માં વૈશ્વિક વૃદ્ધિ પહેલા કરતા ઓછી રહેવાની સંભાવના

pratikshah

બંધારણની છઠ્ઠી અનુસૂચિ શું છે? જાણો, લદ્દાખ વિશેષ દરજ્જો કેમ માંગે છે?

pratikshah
GSTV