GSTV
Home » News » OMG! આ મહિલાએ પોતાનાં પતિને વેચી દીધો, જાણો શું છે મામલો…

OMG! આ મહિલાએ પોતાનાં પતિને વેચી દીધો, જાણો શું છે મામલો…

કેન્યાની એક મહિલાએ તેના પતિને બીજી મહિલા સાથે જોયા બાદ પાછળથી તેને ફક્ત 1,132 રૂપિયામાં વેચી દીધો છે. એડના મુકવાનાએ તેના પતિને બીજી મહિલા સાથે બેડમાંથી પકડ્યા બાદ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. અગાઉ, મહિલાએ તેની સોતનને કહ્યું કે તે તેને 17 ડોલર લઈને અને તેના પતિને કાયમ માટે છોડી દે.

જો કે, બીજી મહિલાએ કહ્યું કે તે પણ તેના પતિને કાયમ માટે 17 ડોલરની ઓફર કરી રહી છે ત્યારે મુકાવાનાએ તે ઓફર સ્વીકારી લીધી હતી. એડનાએ તેના પતિને તે જ પૈસા માટે સોતનને વેચી દીધો હતો. આ પૈસાથી તેણે પોતાના બાળકો માટે નવા વર્ષનાં કપડાં ખરીદ્યા. મહિલાએ કહ્યું છે કે તેના પતિની બેવફાઈ બાદ તેના પતિ સાથે રહેવા માંગતી નથી.

READ ALSO

Related posts

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada

Apple iPhone 9 લેવાનું સપનું થશે પૂર્ણ, જલ્દી આટલી ઓછી કિંમતે ભારતમાં થશે લોન્ચ

Ankita Trada

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!