GSTV
Home » News » કસોટી ઝિંદગી કી 2 માટે ખરાબ સમાચાર, કોમોલિકા પછી આ પાત્ર છોડી રહી છે સીરિયલ

કસોટી ઝિંદગી કી 2 માટે ખરાબ સમાચાર, કોમોલિકા પછી આ પાત્ર છોડી રહી છે સીરિયલ

કસોટી ઝિંદગી કી 2ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. હીના ખાન પછી એરિકા ફર્નાંડિસ શોને બાય…બાય…કરવાની છે. રિપોર્ટ મુજબ કસોટી જિંદગી કી 2માં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શોના મેકર્સ ફિમેલ લીડ પ્રેરણાનો ટ્રેક થોડા દિવસોમાં ખતમ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે આ નિર્ણય ખૂબ ઝડપી લેવો પડ્યો છે. હમણાં રાઈટર વિચારી રહ્યા છે કે તેના પાત્રને કેવી રીતે ન્યાય આપવો. પણ અત્યારે તેમને ખબર નથી કે એરિકાના બદલામાં કોઈને લાવવું કે નહીં. જ્યારે વેબ પોર્ટલ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો તો તેના વિશે કંઈ કહેવાની ના કહી. એરિકા જાતે જ શો છોડીને જઈ રહી છે અથવા કોઈ કારણ છે તે વાતનો ખુલાસો થયો નથી. એરિકા હંમેશાં માટે શો છોડીને જઈ રહી છે અથવા લાંબા બ્રેક પછી પાછી આવશે તે જોવું રસપ્રદ બની રહેશે.


આ શોની કોમાલિકાની ભૂમિકા હીના ખાન કરી રહી હતી જેણે શોમાંથી બ્રેક લીધો છે. તાજેતરમાં તે કાન્સ ફિ્લ્મ ફેસ્ટિવલ 2019માં રોડ કારપેટ પર ગઈ છે. શોના પ્લોટ વિશે વાત કરીએ, શોમાં જલદી કોમાલિકાનું રાઝ ખુલશે. અનુરાગના પિતા મોલાય પણ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા છે. શો આ દિવસોમાં સારીTRP મેળવે છે.

Read Also

Related posts

દયા બેન પછી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટ્રેસ પ્રેગ્નન્સીના કારણે નહીં મળે શોમાં જોવા, આપશે પાંચમાં બાળકને જન્મ

Dharika Jansari

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah

જલ્દી શરૂ થશે પૃથ્વીરાજ ફિલ્મની શૂટીંગ, અક્ષયકુમાર અને માનુષી છિલ્લર યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં યોજી પૂજા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!