GSTV

OMG!! આટલી મોંઘી બેગ વાપરે છે જાહ્નવી કપૂર? કિંમત જાણીને હોશ ઊડી જશે

Last Updated on July 7, 2018 by

જાહ્નવી કપૂર પોતાની આગામી ફિલ્મ ધડકથી એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તેની એક્ટિંગથી લઈને સ્ટાઈલ સુધીની ચર્ચા ફેન્સમાં થઈ રહી છે.

એક સમયે જાહ્નવીની તુલના તેની બોલિવૂડની પહેલી સુપરસ્ટાર અને દિવંગત એભિનેત્રી શ્રીદેવી સાથે થઈ રહી હતી.

જાહ્નવી પોતાની ફિલ્મ ધડકના પ્રમોશન કરવામાં વ્યસ્ત રહે છે. હાલમાં જે તેને એરપોર્ટ પર પ્રિન્ટેડ વ્હાઈટ કુર્તા અને બ્લેક પેન્ટમાં નજર આવી હતી.

આ સાથે તેની પાસે એક સ્ટાઈલિશ વસ્તુ પણ જોવા મળી. આ વસ્તુ જાહ્નવીની બેગ હતી. આ ચેનલ જમ્બો ક્લાસિક બેગની કિંમત 6820 ડોલર એટલે કે લગભગ 4 લાખ રૂપિયા હોવાનું સામે આવી રહ્યું છે. આટલી કિંમતમાં તમે એક હેચબેક કાર ખરીદી શકો છો.

જણાવી દઈએ કે જ્હાનવીની આ પહેલી ફિલ્મ છે જ્યારે ઈશાને ઈરાની ફિલ્મકાર મજીદ મજીદીની ફિલ્મ ‘બિયોન્ડ ધી ક્લાઉડ્સ’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો જે 20 એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધડક નેશનલઅવોર્ડ વિનર મરાઠી ફિલ્મ સૈરાટની ઑફિશિયલ રીમેક છે.

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!