GSTV
Home » News » OMG: અહીં વાનરને નશો કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે

OMG: અહીં વાનરને નશો કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે

આજસુધી તમે એવી ઘણી વાતો સાંભળી હશે અને જોઈ હશે અને આ વાતો પર વિશ્વાસ પણ થયો નહીં હોય. પરંતુ આ હકીકતમાં સાચુ છે, ઘણી વખત આવા અજીબ કારનામા થાય છે, જેના પર મોટા-મોટા વૈજ્ઞાનિક પણ કશું કરી શકતા નથી. તમને એવી ઘટના અંગે માહિતગાર કરાવીએ છીએ, જેને સાંભળીને તમે વિચારમાં પડી જશો કારણકે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વાનરોને દારૂ પીવડાવવામાં આવે છે.

પ્રસાદ તરીકે દારૂ ચઢાવાય છે: આ સાંભળીને તમને હસવુ આવશે અને આશ્ચર્ય પણ થશે, પરંતુ આ વાસ્તવિકતા છે. અહીં જણાવવાનું કે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં સ્થિત આ એક સ્થાન છે, ‘ખબીસ બાબાની સમાધી’. જ્યાં લોકો પ્રસાદ તરીકે દારૂ ચઢાવે છે અને આ જ દારૂના પ્રસાદને લોકો વહેંચે છે. આ એક અજીબો-ગરીબ માન્યતા છે અને અહીંના લોકો માટે આ એક સામાન્ય વાત છે.

ખબીસ બાબા ‘ભૈરવ દેવતા’નું જ રૂપ છે: તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રસાદ રૂપી દારૂનું સેવન વાનર કરે છે, તમે જોયુ હશે કે અવાર-નવાર ધાર્મિક સ્થળો પર વાનર હોય છે અને તેમને કોઈ પણ શ્રદ્ધાળુ ખાવાની ચીજ વસ્તુ અથવા ચા આપે છે, તેવી રીતે અહીં લોકો વાનરને પ્રસાદ ચઢાવે છે પરંતુ તમને જાણીને હેરાની થશે કે ખબીસ બાબા ‘ભૈરવ દેવતા’નુ જ રૂપ છે, તેથી તેમને દારૂનો પ્રસાદ પણ ચઢાવાય છે.

READ ALSO

Related posts

Video : એક ફિલ્મ ફ્લોપ શું થઇ આમિર ખાનના આવ્યાં આવા દિવસો, ઇકોનામી ક્લાસમાં કરી રહ્યો છે ટ્રાવેલ!

Bansari

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar