GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ઓમાનના સુલ્તાને સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદ પર આપી શાહી માફી

ઓમાનના સુલ્તાન કબૂસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદ પર ‘શાહી માફી’ આપી. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરી જાણકારી આપતા કહ્યું કે, અમે ઈદ-ઉલ-ફિત્ર પર દેખાડવામાં આવેલી ઓમાનના માનનીય સુલ્તાન કબૂસની આ રહેમદિલીની સરાહના કરીએ છીએ.


ઓમાનમાં ઇન્ડિયન એમ્બેસીએ જણાવ્યું કે, સુલ્તાન કબૂસે ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદ પર શાહી માફી આપી.

એમ્બેસીએ ટ્વીટ કરી જણાવ્યું કે, ભારત સરકાર એક મિત્ર દેશ દ્વારા દેખાડવામાં આવેલી આ કરૂણા ભાવનાની સરાહના કરે છે. વિશ્વભરમાં ગત અઠવાડિયે ઈદ મનાવવામાં આવી હતી.

READ ALSO

Related posts

માસ્ક મુદ્દે મહાભારત : ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન આમને સામને

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તીડના ત્રાસને પગલે ખેડૂતોની હાલત ખરાબ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની આ બેદરકારીને કારણે કોરોનાના કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!