GSTV

જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ સરકારી નોકર કે નેતાની હત્યા થાય તો જવાબદાર રાજ્યપાલ સત્યપાલ મલિક

Last Updated on July 22, 2019 by Bansari

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના વિવાદિત નિવેદન બાદ એનસી નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં કોઈપણ સરકારી નોકર કે નેતાની હત્યાની ઘટના બનશે તો તેના માટે રાજ્યપાલ સત્યપાલ મલિક જવાબદાર ગણાશે.

ઉમર અબ્દુલ્લાએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે સત્યપાલ મલિકે કારગીલમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, આતંકવાદીઓએ પોલીસના બદલે ભ્રષ્ટ નેતાઓને મારવા જોઈએ. જેમણે  જમ્મુ કાશ્મીરમાં લૂંટ ચલાવી છે. સત્યપાલ  મલિકાના આ પ્રકારના નિવેદન બાદ તેઓ વિરોધીઓના નિશાને આવ્યા છે.

Read Also

Related posts

કોરોના મહામારી વધુ સંહારક બની, અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2579 અને બ્રાઝિલમાં 935નાં મોત

Damini Patel

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

પાકિસ્તાન/મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવાર પર અમાનવીય ત્રાસ, પોલીસે ફરિયાદ દાખલ ન કરી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!