GSTV
Home » News » લાજપોર જેલના કર્મચારીઓની દાદાગીરી, ઓમ પ્રકાશ પાંડેના ભાઈના શરતી જામીન ઓર્ડર ફાડી નાખ્યા

લાજપોર જેલના કર્મચારીઓની દાદાગીરી, ઓમ પ્રકાશ પાંડેના ભાઈના શરતી જામીન ઓર્ડર ફાડી નાખ્યા

સુરતની લાજપોર જેલના કર્મચારીઓનું મનસ્વી વર્તન સામે આવ્યુ છે. જેમાં કસ્ટોડિયલ ડેથનો ભોગ બનેલા ઓમ પ્રકાશ પાંડેના ભાઈના શરતી જામીનના ઓર્ડરને ફાડી નાખવામાં આવ્યો છે. મૃતક ઓમ પ્રકાશ પાંડેનો ભાઈ રામગોપાલ લાજપોર જેલમાં છે. અને મૃતક ઓમ પ્રકાશ  પાંડેની અંતિમ વિધિ માટે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

જોકે લાજપોર જેલના કર્મચારીઓએ દાદાગીરી કરતા કોર્ટના ઓર્ડરને સ્વીકારવાની ના પાડી હતી. સાથે જે કોર્ટના આર્ડરને વકીલ સામે ફેંકી દીધો હતો. જોકે હવે રામપોગાલના  વકીલે જેલકર્મચારીઓના મનસ્વી વર્તન સામે આજે કોર્ટમાં પુરાવા સાથે લેખિત રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.

Read Also

Related posts

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

ગુજરાતમાં જનાધાર મજબૂત કરવા માટે કોંગ્રેસ તૈયાર, ઓગસ્ટથી શરૂ કરશે ગુજરાત કોંગ્રેસ સંગઠન અભિયાન

Bansari

પાકિસ્તાને કરેલા ગોળીબારમાં વડોદરાનો યુવાન શહિદ, પિતાએ કહ્યું હવે બદલો લેવાનો સમય આવી ગયો છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!