GSTV

કૌભાંડના આરોપી ચૌટાલા જેલમુક્ત થતાની સાથે જ જઈ બેઠા આંદોલનમાં, કેન્દ્ર પર કર્યા પ્રહાર

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

શિક્ષણ ભરતી કૌભાંડ મામલે ચાલુ મહિનાની શરૂઆતમાં જેલમાંથી બહાર આવનારા હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલા ફરી ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બુધવારે ચૌટાલાએ દિલ્હી-હરિયાણાની સિંઘુ બોર્ડરની પાસે ખેડૂતો સાથે મુલાકાત કરી. અહીં કેન્દ્ર સરકારના કૃષિ કાયદોની વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

ચૌટાલા

ચૌટાલા ખેડૂતોની વચ્ચે જઇને બેસી ગયા હતા. બાદમાં તેમણે કહ્યું કે  વિપક્ષી સાંસદ ગુરૂવારે સંસદ ભવનનો ઘેરાવ કરશે અને ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની માંગણી કરશે.

ચૌટાલાએ કહ્યું કે સરકારની જવાબદારી બને છે કે જનહિતના કાર્યોમાં રૂચી લે. પરંતુ મુશ્કેલી એ છે કે જ્યારે સત્તા ખોટા લોકોના હાથમાં આવી જાય છે ત્યારે સત્તામાં બેઠેલા લોકો તેનો દુરપયોગ કરે છે. વર્તમાનમાં પણ આવું જ બની રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel

BIG BREAKING: ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી લાલ કિલ્લા પર આપશે આમંત્રણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!