GSTV

ઓમ માથુર આવ્યા છતાં અમદાવાદ પૂર્વની બેઠકને લઈને BJPનો પેચ ફસાયો

Last Updated on April 3, 2019 by

અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીમાં પેચ ફસાયેલો છે. ત્યારે આ બેઠક પર ઉમેદવાર પસંદગી માટે ભાજપ કાર્યાલય કમલમાં બેઠક આયોજિત થઈ. પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમદાવાદ પૂર્વના ધારાસભ્ય વલ્લભ કાકડિયા અને જગદીશ પંચાલ હાજર રહ્યા.

આ સિવાય અમદાવાદ પુર્વ બેઠકના ભાજપમાંથી દાવેદાર વલ્લભ કાકડિયા અને સી કે પટેલે પ્રભારી ઓમ માથુર સાથે બેઠક કરી. સ્થાનિક સમીકરણ આધારે બે પાટીદાર નેતા પૈકી એક નેતા પર ભાજપ પસંદગી કરશે તેમ મનાય છે. કોંગ્રસમાંથી ગીતા પટેલ જેવા પાટીદારી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે ભાજપ પણ પાટીદારને ટિકિટ આપે તેવી સંભાવના છે.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!