GSTV
Gujarat Government Advertisement

VIDEO/ વિદેશી સિંગરે ઓમ જય જગદીશ હરે…ગાઈ દિવાળીની આપી શુભકામના, લોકો કરી રહ્યા છે ખૂબ વખાણ

Last Updated on November 12, 2020 by Pravin Makwana

આફ્રિકી અમેરિકી હોલિવૂડ અભિનેત્રી અને જાણીતી સિંગર મૈરી મિલબેને બુધવારના રોજ દુનિયાભરના લોકોની સાથે સાથે ભારતીય અને એમિરીકીઓને દિવાળીઓની ખાસ પ્રકારે શુભકામના પાઠવી છે. તેણે ઓમ જય જગદીશ હરે…આરતી ગાતા ગાતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને લખાય છે, ત્યાં સુધીમાં 6 હજારથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે, તથા 1 હજારથી વધારે લોકોએ તેને લાઈક કર્યુ છે. લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે, તેને વખાણ પણ કરી રહ્યા છે.

મૈરીએ બુધવારના રોજ આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. સાથે જ તેણે આ પોસ્ટમાં લખ્યુ હતું કે, 2020 માટે વર્ચુઅલી પ્રદર્શન કરવું માટે કોઈ સૌભાગ્યથી જરાં પણ ઉતરતું નથી. દિવાળી એક એવી ક્ષણ છે. જ્યારે દુનિયા એક નવી ઉર્જા, સમૃદ્ધિ અને આભાર સાથે દિવાની જગમગાટ સાથે અંધકારને મિટાવી જશ્ન મનાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કંગના નેગેટિવ આવી: કોરોના સંક્રમણથી મુક્ત થયેલી અભિનેત્રી કહ્યુ, સાજા થવાનું રહસ્ય હું નહીં જણાવુ !

Bansari

ભારતીય ડાકમાં 4368 જગ્યાઓ ઉપર નીકળી ભરતી, પરીક્ષા વિના થશે પસંદગી, ધો. 10 પાસ કરી શકે છે અરજી

Pravin Makwana

તબીબો માથે ખતરો: કોરોનાની બીજી લહેરમાં 269 ડોક્ટર્સના ગયા જીવ, સૌથી વધુ આ રાજ્યના તબીબો ભોગ બન્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!