GSTV
Finance Trending

જો તમારી પાસે આ 3 નોટ છે તો તમને મળશે 1 લાખ રૂપિયા, દરેક નોટની છે અલગ કિંમત, ફટાફટ જોઈ લેશો

કોરોના કાળમાં જો તમારી નોકરી ચાલી ગઈ હોય અને તમે નવરા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એક એવો ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે મિનિટોમાં લખપતિ બની શકો છો. અમે વાત કરી રહ્યા છીએ 1,5, અને10 રૂપિયાની જૂની નોટોની. જી હાં. જો તમારી પાસે પડેલી જૂની નોટો છે તો રાતોરાત તમારું નસીબ બદલાઈ શકે છે. કેવી રીતે જૂની નોટ વેચીને તમે કમાઈ શકો.

રેર કરન્સી રાખવાનો શોખ હોય તો તમારી કમાણીનું સાધન બની શકે

જણાવી દઈએ કે આવી નોટો ભલે ના ચલણમાં હોય પરંતુ જો તમારી પાસે જો આવી નોટ છે તો તમને મોટો ફાયદો કરાવી શકે છે. જો તમારા ઘરમાં આવી જૂની નોટ હોય તો આવી નોટ અહીં કહીં પડેલી હશે તો આ રેર કરન્સી રાખવાનો શોખ હોય તો તમારી કમાણીનું સાધન બની શકે છે. તેને ઓનલાઈ વેચીને મોટી રકમ કમાવી શકો છો.

નોટ પર વર્ષ 1957માં ગવર્નર એચએમ પટેલની સાઈન

જો તમારી પાસે 1 રૂપિયાની જૂની નોટ છે તો તમે ઘરે બેઠા માલામાલ થઈ શકો છો. ભારત સરકાર તરફથી ભેલ એક રૂપિયાની નોટ પ્રચલનમાં બંદ કરી દેવાઈ છે પરંતુ બજારમાં તેની કિંમત હજારો રૂપિયા છએ. એવી જ એક રૂપિયાની નોટનું બંડલ ઓનલાઈન પ્લેટફોર્મ પર 45 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ નોટ પર વર્ષ 1957માં ગવર્નર એચએમ પટેલની સાઈન છે. સાથે જ આ નોટની સીરિયલ સંખ્યા 123456 છે. આ નોટ તમને coinbazzar વેબસાઈટ પર વેચી શકો છો. આ જૂની 1 રૂપિયાનું બંડલ મૂલ કિંમત 49999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 44999 રૂપિયા નક્કી કરી છે.

ઓનલાઈન 30 હજાર રૂપિયા કમાવી શકો છો

જો તમારી પાસે 5 રૂપિયાની જૂની નોટ છે તો તમે તેને વેચીને પણ મોટી રકમ કમાવી શકો છો. પાંચ રૂપિયાની આ જૂની નોટ તમને હજારો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે. જણાવી દઈએ કે આ પાંચ રૂપિયાની નોટમાં કેટલાક ફિચર્સ હોવા અનિવાર્ય છે. ત્યારે તમને પાંચ રૂપિયાની નોટના બદલે 30 હજાર રૂપિયા મળી શકશે. પાંચ રૂપિયાની નોટ જેમાં ટ્રેક્ટરનું ચિત્ર હોય તો તેના બદલે ઓનલાઈન 30 હજાર રૂપિયા કમાવી શકો છો. આ નોટને રેર માનવામાં આવે છે જેમાં 786 નંબર પણ લખ્યો છે. જો તમારી પાસે પણ આવી નોટ હોય તો તમે એક ના બદલે હજારો રૂપિયા કમાવી શકો છો . ઓનલાઈન વેચાણમાં તમને જૂની નોટના બદલે ઘણી સારી આવક થઈ શકે છે.

10 રૂપિયાની નોટમાં એક બાજુ અશોક સ્તંભ અને બીજી બાજુ બોટનું ચિત્ર

જો તમારી પાસે 10 રૂપિયાની જૂની નોટ છે તો તેનાથી પણ તમે સારી કમાણી કરી શકો છો. આ કોઈ જેવી તેની 10 રૂપિયાની નોટ નથી પરંતુ તેના માટે ખાસ 10 રૂપિયાની નોટ હોવી જોઈએ. આ 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ જરૂર હોવો જોઈએ. આવી ખાસ નોટનું ચલણ ખૂબજ પહેલા રહેતું હતું. 1943માં બ્રિટીશ રાજ સમય દરમિયાન આવી 10 રૂપિયાની નોટ બહાર પાડેલી હતી. 10 રૂપિયાની નોટમાં એક બાજુ અશોક સ્તંભ અને બીજી બાજુ બોટનું ચિત્ર છે. આ સિવાય પાછળની તરફ આ નોટ પર બંને બાજુ અંગ્રી ભાષામાં 10 ruppes લખેલું છે. ત્યારે આ નોટના બદલે 20થી 25 હજાર રૂપિયા સુધી મળી શકે છે. જો તમારી પાસે આ ત્રણેય નોટ છે તો તમે સરળતાથી 1 લાખ રૂપિયા કમાવી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV