GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં આ રાજ્યની સરકારનો મહત્વનો નિર્ણય, બિન-કોરોના દર્દીઓને હોસ્પીટલ પહોંચાડશે ઓલા ઉબેર કેબ

Last Updated on April 26, 2020 by Ankita Trada

દિલ્હી સરકારે બિન-કોરોના દર્દીઓને મેડિકલ ઈમરજન્સીમાં હોસ્પીટલ પહોંચાડવા માટે ઓલા અને ઉબેર કેબની વ્યવસ્થા કરી છે. સરકારના આ નિર્ણયછી કોરોના સિવાય બીજી બિમારીઓના દર્દીને હોસ્પીટલ પહોંચાડવામાં સરળતા થશે. તે માટે દર્દી અથવા તેમના ટિમ્બરને કેટ્સ એમ્બુલેન્સ હેલ્પલાઈન નંબર 102 અને 112 પર કોલ કરવો પડશે. દિલ્હી સરકારે આ બંને કંપનીઓ સાથે આ માટે કરાર પણ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા સતત વધી રહી છે.

ઓલા અને ઉબેર કેબની સાથે કરાર

દિલ્હી સરકારની વધારે પડતી એમ્બુલન્સ હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પીટલ પહોંચાડવામાં વ્યસ્ત છે. જેથી બીજા રોગગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલ પહોંચાડવામાં મુશ્કેલી થઈ રહી છે. તે સિવાય લોકડાઉનના કારણે બધા જ પ્રકારની પબ્લિક સેવાઓ પણ બંધ છે. લોકો અન્ય વાહનોનો પ્રયોગ કરી શકતા નથી. જેને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે બિન કોરોના ગ્રસ્ત લોકોને ઈમરજન્સી દરમિયાન તાત્કાલિક હોસ્પીટલ પહોંચાડવા માટે ઓલા અને ઉબેર કેબની સાથે કરાર કર્યો છે.

કોરોના રોગિયોને આવાગમન માટે પ્રોબોનો સેવા પ્રદાન

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જેને જણાવ્યુ કે, સંકટના સમયમાં ઓલા અને ઉબેર કેબ કંપની હોસ્પીટલમાં આપાતકાલીન બિન કોરોના રોગિયોને આવાગમન માટે પ્રોબોનો સેવા પ્રદાન કરવા માટે આગળ આવી છે. લોકોને ઈમરજન્સીમાં હોસ્પીટલ આવવા જવા માટે કેટ્સ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર 102 અને 112 ડાયલ કરવાનો રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!